BOLLYWOOD

Divya Bhaskar
Advertisement
Home >> Bollywood >> News >> Bollywood Buzz >> Unknown Facts Of Madhubala

વેલેન્ટાઇન ડે પર જન્મેલી સૌંદર્યની દેવી અંગેની રસપ્રદ વાતો

1 of 15 Photos

સૌંદર્યની દેવી મધુબાલાનો 14મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડેનાં દિવસે જન્મ થયો હતો.જન્મ દિવસ ભલે પ્રેમનાં દિવસે હોય પરંતુ તે જીવનમાં ક્યારેય પ્રેમ પામી શકી ન હતી.સ્ક્રીન પર ખુશ મિજાજી અને નખરાળી મધુનું જીવન દુઃખોથી ભરેલું હતું.

વર્ષ 1933માં જન્મેલી મધુનો આજે 80મો જન્મદિવસ છે.ત્યારે તેમનાં જીવનમાં ફિલ્મની જેમ જ આવેલા અનેક અનેક ઉતાર ચઢાવો અને અજાણી વાતો લઇને દિવ્યભાસ્કર ડોટકોમ આપની સમક્ષ આવ્યું છે.

મધુબાલા અંગેની અવનવી  વિગતો વાંચવા આ તસવીરો પર કરો એક નજર...


Your Opinion
 
 
Code:
1 + 8

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment