Home » TV » Latest Masala » Tv Top Romantic Scenes

જ્યારે સ્ટાર્સની આંખોમાં ટપક્યો પ્રેમ ત્યારે સર્જાયા આવા દ્રશ્યો!

divyabhaskar.com | Feb 09, 2013, 08:00AM IST

બોલિવૂડની જેમ હવે નાના પડદે એટલે કે ટેલિવૂડમાં પણ હોટ સીન્સની બોલબાલા રહી છે. થોડા મહિના પહેલાં જ 'બડે અચ્છે લગતે હૈં..'માં સાક્ષી તન્વર અને રામ કપૂરના ચુંબન દ્રશ્યોએ ખળભળાટ મચાવી દીધો હતો.



સાક્ષી અને રામ કપૂરનાં ચુંબન દ્રશ્યો બાદ તો ટેલિવૂડની મોટા ભાગની સીરિયલ્સમાં આ પ્રકારના સીન્સ સામાન્ય થઈ ગયા હતાં.



તો, 'બડે અચ્છે લગતે હૈં'માં ફરી એકવાર સાક્ષી અને રામે એકબીજાને પ્રગાઢ ચુંબનો કર્યાં હતાં.



ચાલો, આજે તસવીરોમાં જોઈએ નાના પડદાના  રોમેન્ટિક સીન્સ......

Email Print
0
Comment