
કર્ણાટકમાં બેંગ્લોર પોલીસે નાના પડદાની ત્રણ કલાકારોની ધરપકડ કરી છે. પોલીસે એક મકાન પર દરોડા પાડીને આ ત્રણેયની ધરપકડ કરી છે. આ ત્રણેય પર દેહવ્યાપાર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
પોલીસે શનિવારના રોજ જણાવ્યું હતું કે, આ ત્રણેય કલાકોરની ઓળખ કરી લેવામાં આવી છે.સુષ્મા, દીક્ષિતા અને અનીતા દેહવ્યાપારમાં સંડોવાયેલી હતી.
આ ત્રણેયે અનેક સીરિયલ્સમાં કામ કરેલું છે. સુષ્માના પતિ કૃષ્ણામૂર્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. આ દંપતી દેહ વ્યવસાય માટે અભિનેત્રીઓને ફસાવતો હતો.
Related Articles:
બોલીવૂડ અભિનેત્રી પરવીન બાબીની એકદમ અજાણી વાતો
બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહાએ ગણતંત્રની ઉડાવી મજાક!
ન્યૂડ ફોટોશૂટ કરીને મુશ્કેલીમાં મૂકાઈ ઈરાની અભિનેત્રી
OMG! અભિનેત્રી બિપ્સે મંગાવી બિકીની કેક!
13 વર્ષ જૂના દુશ્મનથી ડરી ગઈ અભિનેત્રી કરિશ્મા કપૂર!
જેનિફર એનિસ્ટન બની સૌથી સેક્સી અભિનેત્રી