Home » News » Bollywood Buzz » Turkey Film Industry Top Most Hot And Sexy Actresses

તુર્કીની હોટ હસીનાઓને જોઇ હોલિવૂડ-બોલિવૂડ પણ ભૂલી જશો

divyabhaskar.com | Feb 12, 2013, 10:41AM IST
તુર્કીની હોટ હસીનાઓને જોઇ હોલિવૂડ-બોલિવૂડ પણ ભૂલી જશો

દ્વીતિય વિશ્વયુદ્ધ બાદ તુર્કી સિનેમામાં એક મોટું પરિવર્તન આવ્યું છે.વર્ષ 1952માં ટર્કીશ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 49 ફિલ્મ્સ બનાવવામાં આવી હતી.તમજ 60 વર્ષ બાદ તુર્કી વિશ્વનું પાંચમાં નંબરનું સૌથી વધુ ફિલ્મ બનાવનારું રાષ્ટ્ર બની ગયું હતું.70નાં દાયકાની શરૂઆતમાં તુર્કીમાં દર વર્ષે 300 ફિલ્મ બનવા લાગી હતી.વર્ષ 1950 બાદ તુર્કી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ઉપલબ્ધિ પ્રશંસનીય રહી છે.


તુર્કીની ચર્ચિત અને હોટ હસીનાઓ પર કરો એક નજર...

 

Click for comment
 
 
 
Advertisement
Email Print Comment