BOLLYWOOD

Divya Bhaskar
Advertisement
Home >> Bollywood >> News >> Bollywood Buzz >> Topless Bipasha Basu Seduction

વિવેકને લલચાવવા માટે બિપાશાએ ઉતારી ફેંક્યા કપડાં!

1 of 11 Photos

સાત જાન્યુઆરીના રોજ બોલિવૂડની હોટ બિપાશા બાસુનો જન્મદિવસ છે. બિપાશા હાલમાં તો સિંગલ છે અને તેથી જ તે પોતાના મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરશે.

બિપ્સના જન્મદિવસ પર તેની વિવાદાસ્પદ જાહેરાત પર કરી એક નજર. યુ-ટ્યૂબ પર બિપાશા બાસુ અને વિવેક ઓબેરોયની એક નવી જાહેરાત જોવા મળી હતી. જેમાં બિપાશાને ટોપલેસ જોઈને સૌ કોઇ ચકિત થઇ ગયા હતાં.

ભારતીય ધોરણો અનુસાર જોવા જઇએ તો આ જાહેરાત ખૂબ જ ‘હોટ’ હતી. તેમાં જાહેરાત બનાવનારાને ક્રેડિટ પણ આપવામાં આવી છે.

જ્યારે આ જાહેરાતનો આ બાબતે બિપાશા બાસુના મેનેજરે જણાવ્યું હતું કે આ જાહેરાતનું શૂટિંગ 1999માં થયું હતું. બિપાશાએ ન્યૂ યોર્કમાં ફોર્ડ મોડેલિંગ એજન્સી માટે આ જાહેરાતનું શૂટિંગ કર્યું હતું. બિપ્સની સાથે આ જાહેરાતમાં વિવેક ઓબેરોય પણ હતો.

તસવીરોમાં બિપ્સની જાહેરાત....


Your Opinion
 
 
Code:
9 + 4

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment