Home » News » Bollywood Buzz » TOO HOT TO HANDLE: Bollywood's Boldest Trailers

એટલી હોટ અભિનેત્રીઓએ કે સંભાળવી મુશ્કેલ બની ગઈ...!

divyabhaskar.com | Jan 24, 2013, 08:00AM IST

બોલિવૂડની ફિલ્મ્સ આજકાલ બોલ્ડ બનતી જાય છે. હવે, બોલિવૂડની ફિલ્મ્સના પોસ્ટર્સ પણ હોટ બનતાં જાય છે.



હાલમાં જ શર્લિન ચોપરાની ફિલ્મ 'કામસૂત્ર 3ડી'નો ફર્સ્ટ લુક લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મના પોસ્ટરમાં શર્લિન ઘણી જ હોટ એન્ડ સેક્સી લાગતી હતી.



જોકે, બોલિવૂડનું આ પહેલું પોસ્ટર નથી કે જે આટલું હોટ હોય. આજે આપણે આવા જ કેટલાંક બોલ્ડ પોસ્ટર્સ પર કરીશું એક નજર...

Click for comment
 
 
Advertisement
Email Print Comment