Bollywood Homepage Reviews
Features
Television
Hollywood
Glamour
Star Birthday Bells
Bhaskar Exclusive Interviews
અમદાવાદી છોકરીનો વીડિયો સાંભળીને ડોલી ન ઊઠો તો કહેજો!
divyabhaskar.com | Jun 03, 2012, 14:58PM IST

આ છોકરી છે મૌલી દવે. અમદાવાદમાં ત્રીજી જૂન, 1987ના રોજ જન્મેલી મૌલી બાળપણમાં જ પરિવાર સાથે અમેરિકા સ્થાયી થઈ ગઈ હતી. સંગીત અને એક્ટિંગમાં કારકિર્દી બનાવવા 19 વર્ષની વયે તે મુંબઈ પરત ફરી. 2007માં ઝીટીવીના ‘સારેગમપ ચેલેન્જ’ની તે ફાઇનલિસ્ટ હતી.
‘ગુરૂ’ ફિલ્મનું મલ્લિકાનું સુપરહિટ ગીત ‘મૈયા મૈયા’ તેણે ગાયું હતું, તેના કારણે બપ્પી લાહિરીએ તેને ‘ઇન્ડિયન શકિરા’ તરીકે ઓળખાવી હતી.
મૌલીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ....
વીડિયોમાં સાંભળો મૌલીનું આ ગીત...
Ad Link
Advertisement
Top News
Advertisement






