Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

‘મારી જિંદગીમાં છે એક ઓર ખાનની હાજરી!’, કરિનાનો ધડાકો!

Source: divyabhaskar.com   |   Last Updated 6:05 PM (09/02/2012)
 
 
 
 
 
‘જોકે સૈફ મારા માટે વધુ મહત્વનો છે!’, કહ્યું બેબોએ

કરિના-સૈફનાં સગાઈ અને લગ્નને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે, પણ હાલ બંને પોતાનાં કામમાં મન પરોવી રહ્યાં છે.

કરિનાનું કહેવું છે, ‘અમે યોગ્ય સમયે પરણી જઈશું. લગ્નનો નિર્ણય ફક્તને ફક્ત સૈફ જ લેશે. જોકે, હાલ તો મારા જીવનમાં સૈફ સિવાયના ખાન પણ છે. બેશક, સૈફ સૌથી વધુ મહત્વનો છે, પણ હાલ આમિર અને ઈમરાન પણ ઘણાં મહત્વના છે.’

ગયા વર્ષે કરિનાની તમામ ફિલ્મો હિટ રહી હતી. આ વખતે પણ તેને હેટ્રિકની અપેક્ષા છએ. તે કહે છે કે ફિલ્મ હિટ જવા કરતાં પણ મને જે પાત્ર ભજવવા મળે છે, તેનાથી ઘણો આનંદ આવે છે.






Related Articles:

આમિરનું ફેવરિટ કોણ? કરિના કે ઈમરાન?
ચિક્કાર દારૂ પીને કરિના આપશે અર્જુન સાથે હોટ બેડરૂમ સીન્સ!
સૈફનો સાથ મળતા જ નીખરી ઉઠી કરિના, જુઓ તસવીરો
કરિના આખરે કેમ પોતાનું પેટ છુપાવી રહી છે?
જ્યારે ‘એક મૈં ઔર એક તૂ’ના સેટ પર ઈમરાન-કરિના ફફડી ઊઠ્યાં
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 10

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.