Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

જેની આંખોની દિવાની છે દુનિયા જાણો શું છે તેનું રહસ્ય?

Source: divyabhaskar.com   |   Last Updated 8:01 AM (09/02/2012)
 
 
 
 
 
બચ્ચન બહૂ ઐશ્વર્યા રાય હાલમાં તો બેટી બીની સંભાળ રાખી રહી છે. ઐશ્વર્યા રાયની ગણના વિશ્વની સૌથી સુંદર સ્ત્રીઓમાં થાય છે.

ઐશ્વર્યા રાયના ચાહકો તેની બ્લૂ આંખોના દિવાના છે. ચાહકો તેની આંખોમાં ખોવાઈ જાય છે.

જોકે, બધા એમ જ માને છે કે, એશની આંખો બ્લૂ છે પરંતુ તેની આંખો બ્રાઉન રંગની છે. તે ઘણાં જ મોંઘા કોન્ટેક્ટ લેન્સ પહેરે છે. અલબત્ત, દર વખતે એશ લેન્સ પહેરતી નથી અને ત્યારે તેની ઓરીજનલ આંખ દેખાઈ આવી છે.

વીડિયોમાં જોઈને નક્કી કરો એશની આંખોનો રંગ...



Related Articles:

પુત્રીને જન્મ આપ્યા બાદ પહેલી જ વાર એશ કવરપેજ પર!
સલ્લુની પૂર્વ પ્રેમિકાઓ એશ-કેટનો થશે જ્યારે આમનો-સામનો!
જ્યારે સલ્લુ-એશ વચ્ચેનો પ્રેમ હતો પૂરબહારમાં....!
પહેલા આવી હતી એશ, વીડિયો જોઈને આશ્ચર્યમાં મૂકાશો!
એશ અને કેટને પછાડી, સૌથી વધુ સર્ચ થઈ સની લિયોન
સુપરસ્ટાર રજનીકાંત જોવા મળશે બિગ બી,એશ અને સલ્લુ સાથે!
ડિલીવરી બાદ કંઈક આવી રીતે એશ ઉતારી રહી છે વજન!
એશ-અભિની વચ્ચે ફરી એકવાર આવી ગયો વિવેક ઓબેરોય!
\'અભિષેક જેવી નહીં પણ એશ જેવી લાગવી જોઈએ તેમની દીકરી\'
એશ જેવી છે બેબી બીની આંખો, દાદા બચ્ચને કરી પૌત્રીની વાત
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 10

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.