Home » News » Bollywood Buzz » Ten Bollywood Actresse Who Chose To Be Second Wife

PHOTOS: આ દસ અભિનેત્રી જેમણે બીજી પત્ની બનવાનું કર્યું પસંદ

Dinikbhaskar.com | Jun 09, 2012, 11:24AM IST

જીવનમાં હમસફર બનાવવાની બાબતમાં બોલિવૂડમાં એક એવો પણ ટ્રન્ડ છે, જ્યારે બોલિવૂડની અભિનેત્રીઓ લગ્ન થઈ ગયેલા પુરૂષો સાથે લગ્ન કરે છે. જેમા એક નવું નામ કરીના કપૂરનું છે. કરીનાની બહેન કરીશ્મા પણ સંજય કપૂર સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ હતી.


જ્યારે હેમા માલિની, જયાપ્રદા સહિત કેટલીક જાણીતી અભિનેત્રીઓ એ કંઈક આવી રીતે લગ્ન કર્યા છે.


Email Print Comment