Home » TV » Latest Masala » Tellywood Top 10 Moments 2012

ભૂલથી પણ ભૂલી નહીં શકાય ટીવી પર આ ઘટનાઓ!

divyabhaskar.com | Dec 31, 2012, 14:26PM IST

આજે ટીવી પર અનેક સીરિયલ્સ ચાલી રહી છે. ટીવી પર ધાર્મિક સીરિયલ્સ પણ એટલી જ લોકપ્રિય છે. ક્રાઈમ શો, રિયાલિટી શો પણ લોકોમાં જાણીતા છે.  'બાલિકા વધૂ'માં બાળ લગ્નો પર વાત કરવામાં આવી હતી. આ સીરિયલ આજે પણ લોકપ્રિય છે.


વર્ષ 2012નો આજે અંતિમ દિવસ છે અને આજે આપણે ટીવી પરની ટોપ ટેન ક્ષણોને યાદ કરીશું....

Ganesh Chaturthi Photo Contest
Click for comment
 
 
 
Advertisement
Email Print Comment