Home » News » Bollywood Buzz » Table No 21 Team Visited Divyabhaskar.Com Ahmedabad Office

100-200 કરોડની વાતો છે બોલિવૂડની ગંદકીઃ પરેશ રાવલ

divyabhaskar.com | Dec 28, 2012, 12:48PM IST

પરેશ રાવલ, ટીના દેસાઇ અને રાજીવ ખંડેલવાલ ટેબલ નંબર 21નાં પ્રમોશન અર્થે દિવ્યભાસ્કર ડોટકોમની અમદાવાદ ઓફિસનાં મહેમાન બન્યાં હતાં.



પરેશ રાવલે ફિલ્મ,નાટક અને રાજનીતિ અંગે પણ પોતાના વિચારો રજૂ કર્યાં હતાં.તેમણે તમામ વાતચીત ગુજરાતીમાં કરી હતી.



સમગ્ર વાતચીત અંગે જાણવા ક્લિક કરો આ તસવીરો પર...


તસવીરો- શૈલેષ પ્રજાપતિ અને પિયુષ પટેલ

Click for comment
 
 
 
Advertisement
Email Print Comment