Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

સન્ની લિયોને ન્યૂડ પોસ્ટર ગર્લનું છતુ કર્યું રહસ્ય!

Source: divyabhaskar.com   |   Last Updated 5:31 PM (11/02/2012)
 
 
 
 
 
પૂજા ભટ્ટની ફિલ્મ 'જીસ્મ 2'ની જ્યારથી જાહેરાત કરવામાં આવી છે, ત્યારથી જ તે કોઈને કોઈ વાતે વિવાદે જોવા મળી રહી છે. આ ફિલ્મનું પોસ્ટર રીલિઝ થયું ત્યારે ઘણો જ વિવાદ થયો હતો.

ફિલ્મના પોસ્ટરમાં એક યુવતી સફેદ ચાદર વીંટીને નગ્ન થઈને સૂતી હોય છે. આ પોસ્ટરમાં યુવતીનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી. આ યુવતી કોણ છે, તેને લઈને અનેક અટકળો થતી હતી.

તાજેતરમાં જ સન્નીએ પોતાના ટ્વિટર પર સફેદ ચાદર વીંટાળેલો એક ફોટો અપલોડ કર્યો હતો. આ ફોટામાં અને 'જીસ્મ 2'ના પોસ્ટરમં ઘણી જ બધી સામ્યતાઓ છે.


આને કારણે આજકાલ ચર્ચા થઈ રહી છે કે, પોસ્ટરવાળી છોકરી સન્ની લિયોન જ હતી અને તે જ નગ્ન થઈને સૂતી હતી.

જોકે, પૂજા ભટ્ટે હજી સુધી આ અંગે કોઈ વાત કરી નથી પરંતુ સન્નીએ પૂજાનું રહસ્ય ખોલી નાખ્યું હોય તેમ લાગે છે.


Related Articles:

\'જીસ્મ 2\'ને લઈને સન્નીએ ખોલ્યું રહસ્ય, જુઓ વીડિયો
\'જીસ્મ 2\'માં જોવા મળશે \'સંભોગ સે સમાધિ તક\'નું રજનીશ દર્શન
\'જીસ્મ 2\'ના પોસ્ટરથી જ વેબસાઈટ પર ચક્કાજામ!
\'જીસ્મ 2\'માં એડલ્ટ સ્ટાર સન્ની અંગપ્રદર્શનની તોડશે તમામ હદો!
સન્નીની \'જીસ્મ 2\'નું પોસ્ટર આટલું ઉત્તેજક છે, તો ફિલ્મ કેવી હશે?
લગ્નની ના પાડતા બે દિવસ સુધી તેણીના જીસ્મ સાથે ખેલ્યો
પોર્ન સ્ટાર સનીને \'જીસ્મ 2\' મળી તો આ રીતે ખુશીથી ઉછળી પડી!
\'જીસ્મ 2\'માં જોવા મળશે સની લિયોનનો અતિ ઉત્તજેક અંદાજ!
મર્ડર-2 નહીં તો શું જીસ્મ-2માં જોવા મળશે મલ્લિકાના જલવા
તો શું વિણા-અશ્મિત જીસ્મ-2માં જોવા મળશે?
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 1

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.