BOLLYWOOD

Divya Bhaskar
Advertisement
Home >> Bollywood >> News >> Bollywood Buzz >> Sunny Leone Proud To Be Most Searched Celebrity On Google In India

પોર્ન સ્ટાર સની લિયોને સુપરસ્ટાર રાજેશ ખન્નાને છોડ્યાં પાછળ

1 of 11 Photos

વર્તમાન સમય ઈન્ટરનેટ યુગ છે. આજે કોઈ પણ સેલિબ્રિટીઝની લોકપ્રિયતાનો અંદાજ તેની હિટ ફિલ્મ્સથી નહીં પણ વેબ સર્ચમાં તેના રેકિંગના આધાર પર નક્કી કરવામાં આવે છે.

ઈન્ટરનેટ સર્ચમાં સની લિયોન ટોચમાં આવીને તમામ સેલિબ્રિટીઝને પાછળ છોડી દીધી છે.

વર્ષ 2012ની મોસ્ટ સર્ચ પર્સનાલિટીઝની યાદીમાં સૌથી ટોચ પર સની લિયોન આવતાં અનેક લોકોને નવાઈ લાગી છે. સનીએ રાજેશ ખન્નાને પણ પાછળ મૂકી દીધો છે.

તો, ચાલો મોસ્ટ સર્ચ પર્સનાલિટીની યાદી પર કરીએ એક નજર...


Your Opinion
 
 
Code:
5 + 4

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment