પોર્ન સ્ટાર સન્ની લિયોન ટ્વિટર પર આજકાલ ઘણી જ એક્ટિવ રહેતી હોય તેમ લાગે છે. હાલમાં તો સન્ની લિયોન ફિલ્મ 'જીસ્મ 2' ની તૈયારીમાં વ્યસ્ત છે.
સન્નીએ હાલમાં જ ટ્વિટર પર ચાહકોને એક બોલ્ડ સવાલ પૂછ્યો છે. સન્નીએ ટ્વિટ કરી છે કે, શું ભારતીય ફિલ્મોમાં સેક્સ બતાવવું ગેરકાનૂની છે. સન્નીના કેટલાંક ફોલોઅર્સે તેની આ ટ્વિટનો જવાબ આપીને તેની ગેરસમજણ દૂર કરી છે.
સન્નીએ આ સિવાય ટ્વિટર પર ખુલાસો કર્યો છે કે, તે આજકાલ 'જીસ્મ 2'માં સેક્સી દેખાવવા માટે ઘણો જ સમય જીમમાં પસાર કરે છે, જેથી તે સેક્સ સીન્સ સારી રીતે ભજવી શકે.