BOLLYWOOD

Divya Bhaskar
Advertisement
Home >> Bollywood >> News >> Gossip >> Sunny Leone And Rajesh Khanna Most Searched Personalities On Internet

PHOTOS: સનીએ લગાવી ઈન્ટરનેટ પર આગ, ભલભલાંને છોડાવી દીધો પરસેવો

1 of 25 Photos
મોર્ડન ડે જનરેશનમાં અત્યારે ન્યુ મીડિયાનો ક્રેઝ વધી રહ્યો છ. ન્યુ મીડિયામાં મોટાભાગે ઈન્ટરનેટને ખૂબ મહત્વની ભૂમિકા માનવામાં આવે છે. કોઈપણ ખ્યાતનામ હસ્તીની પોપ્યુલિયારીટીનો ક્યાસ એ વાત પરથી લગાવવામાં આવે છે કે તેને ઈન્ટરનેટ પર કેટલું સર્ચ કરવામાં આવી છે. 
 
જો પોપ્યુલિયારીટીનો આ જ માનંક હોય તો એવું કહેવું ખોટું નથી કે લેટેસ્ટ પંજાબી સેંસેશન સની લિયોન હાલમાં ઈન્ટરનેટ પર વાઈરલ છે. તેની સાથે સંલગ્ન દરેક લિંક્સ અને જાણકારીઓ વિશ્વભરમાં એટલી સર્ચ કરવામાં આવી છે કે તેને 2012ની મોસ્ટ સર્ચડ પરસન બનાવી દીધી હતી.
 
સની આજની જનરેશનને રીપ્રેઝેન્ટ કરે છે તો અત્યારની જનરેશનમાં લીજેન્ડ્સ માટે પણ આ જ પ્રકારનો ક્રેઝ છે. વાત થઈ રહી છે સની લિયોનની સાથે-સાથે લિજેન્ડ એક્ટર રાજેશ ખન્નાની. તેમણે પણ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી હતી અને 2012ની મોસ્ટ સર્ચડ પર્સનાલીટીમાં સામેલ થયાં હતાં.
 
આગળની તસ્વીરો બદલાવો અને વાંચો તેમના વિષે...
 

 


Your Opinion
 
 
Code:
8 + 6

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment