BOLLYWOOD

Divya Bhaskar
Advertisement
Home >> Bollywood >> News >> Bollywood Buzz >> Star Guild Awards: Salman, Sonakshi, Vidya, Sridevi, Priyanka Glam It Up

એવોર્ડ્સની રંગારંગ નાઈટને બોલિવૂડે માણી દિલથી, જુઓ ખાસ તસવીરો

1 of 68 Photos

સ્ટાર ગીલ્ડ એવોર્ડ્સ 2013માં બોલિવૂડ સ્ટાર્સે રેડ કાર્પેટ પર પોતાની મનમોહક અદાથી પોઝ આપ્યાં હતાં.

બોલિવૂડ સ્ટાર શ્રીદેવી પોતાના પતિ બોની કપૂર સાથે આવી હતી. દર વખતની જેમ આ વખતે પણ શ્રી પર તમામની આંખો અટકી ગઈ હતી.

સલમાન ખાન પર્ફેક્ટ હોસ્ટ બન્યો હતો અને સૂટમાં દીપી ઉઠ્યો હતો.

વિદ્યા બાલને સાડી પહેરી હતી, અનુષ્કા શર્મા પણ સાડી પહેરીને આવી હતી.

આ સિવાય ઈવેન્ટમાં સોનાક્ષી સિંહા, અભિષેક બચ્ચન, અદિતી રાવ, એકતા કપૂર, જેક્વેલિન ફર્નાન્ડિઝ, અર્જૂન કપૂર, કરન જોહર, પ્રભુદેવા, સિદ્ધાર્થ રોય કપૂર, આયુષ્યમાન ખુરાના, લતા મંગેશકર અને પ્રિયંકા ચોપરા સહિતની સ્ટાર્સ હાજર રહ્યાં હતાં.

તસવીરોમાં જુઓ એવોર્ડ્સ નાઈટ....


Your Opinion
 
 
Code:
2 + 2

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment