Home » News » Bollywood Buzz » Special Screening Of Race 2

'રેસ 2'ની સ્ક્રીનીંગમાં દીપિકા,પ્રિયંકા-જેકલીનનો જલવો

divyabhaskar.com | Jan 25, 2013, 11:06AM IST

અબ્બાસ-મસ્તાન નિર્દેશિત 'રેસ 2' આજે રીલિઝ થઇ ગઇ છે.ત્યારે આ ફિલ્મનો રીલિઝનાં એક દિવસ પહેલાં મુંબઇમાં ભવ્ય પ્રીમિયર શો યોજાયો હતો.અનિલ કપૂર,અમિષા પટેલ,જ્હોન અબ્રાહમ, જેકલીન ફર્નાન્ડીઝ, સૈફ અલીખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર આ ફિલ્મ 'રેસ'ની સિક્વલ છે.


'રેસ 2'ની સ્પેશ્યલ સ્ક્રીનીંગની તસવીરો પર કરો એક નજર...

Light a smile this Diwali campaign
Click for comment
 
 
 
Advertisement
Email Print Comment