Home » News » Bollywood Buzz » Special 26 Released First Look

અક્કીની ફિલ્મના લોન્ચિંગ પ્રસંગે જામ્યો બોલિવૂડનો મેળો

divyabhaskar.com | Jan 17, 2013, 16:58PM IST

આઠ ફેબ્રુઆરીના રોજ રીલિઝ થનારી ફિલ્મ 'સ્પેશ્યિલ 26'નો ફર્સ્ટ લુક મુંબઈમાં રિગલ સિનેમામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મની સ્ટારકાસ્ટ અને પ્રોડક્શન ટીમ હાજર રહી હતી.



નીરજ પાંડેની આ ફિલ્મમાં અક્કી, કાજલ અગ્રવાલ, જીમ્મી શેરગીલ, મનોજ વાજપેયી, અનુપમ ખેર અને દિવ્યા દત્તા છે.



ફર્સ્ટ લુકનું લોન્ચિંગ તસવીરોમાં.....

Click for comment
 
 
 
Advertisement
Email Print Comment