તેલૂગુ ફિલ્મોની પોપ્યુલર એક્ટ્રસ કાવેરી ઝાને કોણ નથી ઓળખતું. હિન્દી ફિલ્મોમાં કેરિયર શરૂ કરનારી આ અભિનેત્રીને એકવાર ખૂબ શરમમાં મૂકાવું પડ્યું હતું, જ્યારે તેનું ખુલ્લેઆમ થઈ ગયું માલફંક્શન. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે તેના માલફંક્શનની તસ્વીરો કેમેરામાં ઝડપાઈ ગઈ.
કાવેરી એક ઈવેન્ટમાં મીડિયાવાળા સામે હાજર થઈ હતી. આ ખૂબસુરત બાળાને ખબર પણ ન પડી કે તેની સાથે માલફંક્શન થઈ ગયું છે. અવારનવાર કોઈને કોઈ એક્ટ્રેસની સાથે આવી ઘટનાઓ તો ઘટતી જ હોય છે અને તે સમાચાર બનતાં હોય છે.
બિહારના સીતામઢીમાં રહેનાર અભિનેત્રી કાવેરી ઝા તેલૂગુ ફિલ્મોની ચર્ચિત અભિનેત્રી છે. કાવેરીએ તેલૂગુની સિવાય કેટલીક હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે, જેમાં ખેલાડી કુમાર અક્ષયની સાથે ભૂલભૂલૈયા, શાઈની આહુજાની સાથે-સાથે હાઈજેકનો સમાવેશ થાય છે.
આગળની સ્લાઈડ્સમાં જુઓ કેટલીક અન્ય વાતો...