BOLLYWOOD

Divya Bhaskar
Advertisement
Home >> Bollywood >> News >> Gossip >> Sonakhsi Sinha Is Very Busy Nowadays

એવું તે શું કરી રહી છે સોનાક્ષી કે તેને ફુરસદ જ નથી?

divyabhaskar.com | Mar 24, 2012, 11:13AM IST
 
 

ઘણાં દિવસથી સોનાક્ષીના કોઈ સમાચાર પણ નથી!

અભિનેત્રી સોનાક્ષી સિન્હા કંઈક અલગ કરવા માંગે છે, પણ કંઈ જુદું કામ કરવાની તેની પાસે ફુરસદ જ નથઈ. તેના નજીકના સૂત્રોનું કહેવું છે કે સોનાક્ષી હાલ એટલી વ્યસ્ત છે કે તે કંઈક નવું કરવા વિશે વિચારી જ નથી શકતી.

સોમવારે તેણે ‘સન ઓફ સરદાર’નું શૂટિંગ કર્યું, તે અગાઉ તે ‘રાઉડી રાઠોડ’ના સેટ પર હતી. પછી તેણે એક ટીવી એડનું શૂટિંગ પણ કર્યું. બુધવારે તેણે ‘દબંગ’ની સિક્વલ માટે કામ કર્યું.

સોનાક્ષીએ તેના ફેન્સને ટ્વિટર પર કહ્યું, ‘હું ફિલ્મ ‘નિન્જા’ જેવું અનુભવી રહી છું. વ્યસ્ત શિડ્યૂલને કારણે આખું અઠવાડિયું બિઝી રહી છું.’

સોનાક્ષી સતત એક સેટ પરથી બીજા સેટના ચક્કર કાપી રહી છે. તેના નજીકના સૂત્રોએ જણાવ્યું, ‘સ્વયંને મળી રહેલા ઢગલાબંધ કામથી સોનાક્ષી ઘણી ખુશ છે.’








 
 
 

Your Opinion
 
 
Code:
6 + 10

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment