Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

સોમી અલી નહીં, સલ્લુના જીવનમાં હતી કોઈ બીજી યુવતી

Source: divyabhaskar.com   |   Last Updated 5:39 PM (25/12/2011)
 
 
 
 
 

ઘણાં લોકોને એમ જ છે કે, સોમી અલી જ સલમાન ખાનની પ્રથમ પ્રેમિકા છે પરંતુ આ વાત સાચી નથી. સોમી અલી સાથે ડેટિંગ કર્યા પહેલા સલમાન શાહીન નામની યુવતીને ડેટ કરતો હતો. શાહીનથી અલગ થયા બાદ સલમાને સોમી અલી સાથે ડેટિંગ કરવાની શરૂઆત કરી હતી.


તાજેતરમાં જ દિલીપકુમારની જન્મદિવસની પાર્ટીમાં સલમાન શાહિનને મળ્યો હતો. શાહીને સલ્લુ સાથે બ્રેક અપ થયા બાદ સુમીત સાયગલ સાથે લગ્ન કરી લીધા હતા અને તેને એક પુત્રી સાયેશા છે.


તાજેતરમાં, સલમાન અને શાહીન અચાનક જ દિલીપકુમારના ત્યાં મળી ગયા હતા. તેઓએ એકબીજા સાથે એકદમ સહજતાથી વાત કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બેમાંથી એકને પણ એકબીજા સાથે વાત કરવામાં સહેજ પણ તકલીફ પડી નહોતી.

Related Articles:

જ્યારે સલ્લુ-એશ વચ્ચેનો પ્રેમ હતો પૂરબહારમાં....!
સલ્લુ વિષે કેટલું જાણો છો? આપો આ પરીક્ષા
\'ડોન\' શાહરૂખને જોતા જ \'બોડીગાર્ડ\' સલ્લુ ભાગી ગયો!
જ્યારે પાર્ટીમાં સલ્લુ પોતાની પૂર્વ પ્રેમિકાને જોતા જ....!
શાહરૂખ-સલ્લુ દુશ્મની ભૂલીને ભેગા થયા અહીંયા, જુઓ વીડિયોમાં
સુપરસ્ટાર રજનીકાંત જોવા મળશે બિગ બી,એશ અને સલ્લુ સાથે!
કેટરીનાનો ખુલાસો,\'\'શા માટે તોડ્યા સલ્લુ સાથે બધા સંબંધો\'\'
ક્રિકેટર સાયમન્ડ્સ તો સલ્લુ-સંજુબાબાને ઓળખતો પણ નથી!
આખરે, શા માટે \'બિગ બોસ\'ના ઘરમાં સલ્લુ રોષે ભરાઈ ગયો?
રણવિરને ચઢ્યો સફળતાનો નશો, ઉડાવી સલ્લુ-આમિરની મજાક


 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 6

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.