બ્રિટનના લોકપ્રિય રિયાલિટી શોની સ્ટાર શેન્ટિલી બિગ બ્રધરના ઘરમાં ફરીથી જવા માંગે છે અને આ માટે તે સખત તાલિમ લઈ રહી છે.
તાલિમ દરમિયાન શેન્ટિલીને જોઈને લાગે છે કે, બિગ બ્રધરના ઘરમાં પરત ફરવા માટે તે ઘણો જ પરસેવો પાડી રહી છે.
નોરફોલ્કના એક બિચ પર ટ્રેનિંગ દરમિયાન શેન્ટિલી પોતાના ઈન્સ્ટ્રક્ટર સાથે જોવા મળી હતી. શેન્ટિલીને જેટલા લોકોએ પણ જોઈએ એ તમામ લોકોએ જણાવ્યું હતું કે, તે આખી પરસેવે રેબઝેબ થઈ ગઈ હતી અને તેના શરીર પર માટી ચોંટી ગઈ હતી.
નોંધનીય છે કે, પોતાના મોટા સ્તનને કારણે જાણીતી બનેલી શેન્ટિલી બિગ બ્રધરના ઘરમાં જઈને પોતાના પૂર્વ પતિ પોપ સ્ટાર પ્રેસ્ટનને પણ મળી શકશે. આમ તો તાલિમ દરમિયાન પરસેવો પાડી રહેલી શેન્ટિલીના સ્તન પહેલા કરતાં વધુ આકર્ષક દેખાઈ રહ્યા હતા.