
પંજાબના લોકો પોતાના જોશ, જૂનુન અને હિંમતને લઈને માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ સન્માન મેળવે છે. આવું જ કંઈક દ્રશ્ય 'બ્રિટન ગોટ ટેલેન્ટ શો'માં જોવા મળ્યું હતું.
આ શોમાં એક ડાન્સર માઈકલ જેક્સનની જેમ ડાન્સ પર્ફોમ કરી રહ્યો હતો. આ સમયે ત્યારે સરદાર મધૂ સિંહનું આગમન થયું હતું.
તે સફાઈ કર્મીના રૂપમાં આવે છે અને પોતાના ડાન્સથી લોકોને ઝૂમવા માટે મજબૂર કરી દે છે.
જુઓ, આ મજેદાર વીડિયો....
બોલિવૂડ સ્ટાર્સ જાહેરમાં જાતે જ કરે છે ઈજ્જતનો ફજેતો
ના હોય....આખુ બોલિવૂડ જશે હડતાળ પર!
પોલીસ બનીને દમ બતાવી રહ્યા છે બોલિવૂડ સ્ટાર્સ
બોલિવૂડ 'શહેનશાહ' બચ્ચને પાટણ વિશે ટ્વિટર પર શું કહ્યું?
બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહાએ ગણતંત્રની ઉડાવી મજાક!
બોલિવૂડ ઈસ્ટાઈલમાં સ્ટાર્સે આપી ગણતંત્ર દિવસની શુભકામના!
રીતેશ-જેનેલિયાની પાર્ટીમાં ઉમટ્યુ બોલિવૂડ,તસવીરો
બોલિવૂડ સ્ટાર્સે ઝી સિને એવોર્ડ્સને બનાવ્યો રંગારંગ, તસવીરોમાં
બોલિવૂડ ખાલીપા પૂરશે તો હોલિવૂડથી આગળ વધશે
ઓપ્રા વિનફ્રેની પાર્ટીમાં બોલિવૂડ ઉમટ્યુ, જુઓ તસવીરો