હોટ ફોટોશૂટને કારણે શર્લિન ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે પરંતુ લાગે છે કે હવે તેણે કિંગ ફિશર મોડલ પૂનમ પાંડેને ટક્કર આપવાનું નક્કી કર્યું છે. થોડા સમય પહેલા જ શર્લિને ટ્વિટર પર પોતાનો ન્યૂડ ફોટો અપલોડ કર્યો છે.
જોકે, શર્લિને આ પહેલા પણ ટ્વિટર પર પોતાની ન્યૂડ તસવીરો અપલોડ કરેલી છે. જેને કારણે તેના એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે, પછીથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો અને તેણે એકાઉન્ટ શરૂ કર્યું હતું.
લાગે છે કે, શર્લિનને પૂનમનો ડર લાગી રહ્યો છે. અલબત્ત, પૂનમે હજી સુધી કોઈ ન્યૂડ તસવીર અપલોડ નથી કરી પણ હોટ એન્ડ સેક્સી તસવીરો અપલોડ કરી છે અને ત્રણ હોટેસ્ટ વીડિયો અપલોડ કર્યા છે.
શર્લિન અને પૂનમ વચ્ચે હોટ ટ્વિટર વોર શરૂ થઈ જાય તેવી શક્યતા લાગે છે.