BOLLYWOOD

Divya Bhaskar
Advertisement
Home >> Bollywood >> News >> Bollywood Buzz >> Sherlyn Chopra Said She Is Nt Sleeping With Hugh Hefner

નથી માણ્યું પ્લેબોયના માલિક સાથે સેક્સઃ શર્લિન ચોપરા

1 of 6 Photos

શર્લિન ચોપરાએ એ સમયે પોતાના ટીકાકારોને ચૂપ કરી દીધા જ્યારે પ્લેબોય મેગેઝીનમાં તેને ન્યૂડ ફોટોશૂટની ઓફર મળી હતી. પ્લેબોયમાં ન્યૂડ થનાર શર્લિન ચોપરા પહેલી ભારતીય મોડલ હતી. શર્લિનનાં આ ન્યૂડ ફોટોશૂટની ઘણી જ ચર્ચાઓ થઈ હતી.

બોલિવૂડમાં નિષ્ફળ અભિનેત્રી તરીકેની ઈમેજ દૂર કરવા માટે શર્લિનને પ્લેબોયે ઘણી જ મદદ કરી હતી. પ્લેબોયને કારણે શર્લિનને અલગ જ ઓળખ મળી છે. શર્લિને પ્લેબોય માટે જે ફોટોશૂટ કરાવ્યું હતું, તેની કેટલીક તસવીરો નેટ પર અપલોડ કરી હતી. આ સાથે જ ટ્વિટર પર ન્યૂડ તસવીરોને કારણે હંગામો મચી ગયો હતો.
આ બોલ્ડ ફોટોશૂટને કારણે શર્લિનને ઘણી જ લોકપ્રિયતા મળી હતી પરંતુ હજી સુધી પ્લેબોયમાં આ તસવીરો આવી નથી.

તસવીરોમાં શર્લિન....
 


Your Opinion
 
 
Code:
7 + 9

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment