BOLLYWOOD

Divya Bhaskar
Advertisement
Home >> Bollywood >> News >> Bollywood Buzz >> Shahrukh Khan Home In Dubai

ભવ્યતા પણ ઝાંખી પડે છે અહીંયા, આ છે શાહરૂખનો મહેલ

1 of 9 Photos

બોલિવૂડ બાદશાહ શાહરૂખ ખાનને જ્યારે પણ સમય મળે ત્યારે તે વેકેશન માટે લંડન કાં તો પછી દુબઈ ઉપડી જતો હોય છે. શાહરૂખે લંડન અને દુબઈમાં ઘર ખરીદીને રાખ્યું છે.

દુબઈમાં શાહરૂખ ખાને મહેલ જેવડું ઘર લીધું છે. આ ઘર અન્ય કરતાં જરા હટકે છે.

શાહરૂખની લાઈફ સ્ટાઈલને જોઈને તેને કિંગનું ઉપનામ આપવામાં આવ્યું છે.

સતત વ્યસ્ત હોવા છતાંય શાહરૂખ પોતાના પરિવાર માટે સમય નીકાળી દે છે. તેને જ્યારે પણ તક મળે ત્યારે બાળકો અને પત્ની સાથે વેકેશન પર જતો રહ્યો છે.

શાહરૂખ દુબઈમાં ઘણી વાર આવતો હોય છે. અહીંયા તેણે એક શાનદાર મકાન પણ ખરીદીને રાખ્યું છે.

શાહરૂખના ભવ્ય વીલા પર એક નજર....


Your Opinion
 
 
Code:
3 + 1

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment