Home » News » Bollywood Buzz » Scenes Photos Of Dabboo Ratnani’S 2013 Calendar Shoot

સ્ટાર ટાઉનનું સૌથી આકર્ષક ફોટો શૂટ, ચાલો જોઇએ એક ઝલક

divyabhaksar.com | Feb 06, 2013, 21:08PM IST

સ્ટાર ટાઉનનું સૌથી લોભાવનારું કેલેન્ડર, જેને શૂટ કરવામાં આવ્યું છે પ્રસિધ્ધ ફોટોગ્રાફર ડબૂ રતનાની દ્રારા. ડબૂ રતનાનીએ આ વર્ષનું સૌથી મોટું કેલેન્ડર શૂટ કર્યું છે. આ કેલેન્ડરમાં બી-ટાઉનની આકર્ષક હસ્તીઓ સાથે તમારા મનપસંદ ફિલ્મી સિતારાઓ પણ જોવા મળશે.



કેલેન્ડરમાં સૌથી ખૂબ સૂરત ફિલ્મી સિતારાઓ જેમ કે, ઐશ્વર્યા, કૈટરિના, કરિના ઉપરાંત આલીયા ભટ્ટ અને વરુન જેવા નવા ચહેરાઓએ પણ જમાવટ કરી છે.



ચાલો જોઇએ ડબૂ રતનાનીના આકર્ષક ફોટો શૂટની એક ઝલક....

Email Print
0
Comment