સલમાન ખાન અને ઐશ્વર્યા રાય વચ્ચે લગભગ બે વર્ષ સુધી અફેયર ચાલ્યું હતું. ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ'માં સલમાન અને એશ વચ્ચે કેમેસ્ટ્રી ઘણું બધુ કહી જાય છે. જોકે, સલમાને એશ સાથે લગ્ન કર્યા નહીં અને તેને તરછોડી દીધી હતી.
જોકે, જ્યારે આ બંને વચ્ચે અફેયર હતું ત્યારે ફિલ્મના સેટ પર સલમાન ખાને કારમાં બેઠેલી એશને કિસ કરી હતી. સલમાન પોતાની ફિલ્મ 'સલામે ઈશ્ક'નું શૂટિંગ કરી રહ્યો હતો. સેટ પર ઐશ્વર્યા રાય આવી હતી.