BOLLYWOOD

Divya Bhaskar
Advertisement
Home >> Bollywood >> News >> Bollywood Buzz >> Salman Khan With His Ex Lovers Katrina,Sangeeta And Somy Ali

'બીતે હુએ લમ્હો કી..', સલ્લુનાં પૂર્વ પ્રેમિકાઓ સાથેનાં rare pics

divyabhaskar.com | Dec 26, 2012, 08:00AM IST
 
 


27 ડિસેમ્બરનાં રોજ સલમાન ખાન 47 વર્ષ પૂર્ણ કરી લેશે.1988માં 'બીવી હો તો ઐસી' ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર સલમાનના નામનાં હાલ સિક્કાઓ પડે છે.તેમના નામ માત્રથી ફિલ્મ 100 કરોડનો બિઝનેસ કરી લે છે.



સલમાને અનેક સુપર હિટ ફિલ્મ્સ આપી હોવા છતાં તેમની ફિલ્મ્સ કરતાં તેમનાં પ્રેમ પ્રકરણો હંમેશા ચર્ચામાં છવાયેલા રહ્યાં છે.



સોમીઅલી,સંગીતા બિજલાણી,ઐશ્વર્યા રાય અને કેટરિના સાથેનાં પ્રેમ પ્રકરણો સમાચાર પત્રોમાં વારંવાર ચમકતાં રહ્યાં છે.ત્યારે સલમાનની પૂર્વ પ્રેમિકાઓ સાથેની કેટલીક યાદગાર તસવીરો લઇને આપની સમક્ષ દિવ્યભાસ્કરડોટકોમ આવ્યું છે.



સલમાનની પૂર્વ પ્રેમિકાઓ સાથેની તસવીરો પર કરો એક નજર...

 
 
 

Your Opinion
 
 
Code:
10 + 7

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment