Home » News » Bollywood Buzz » Salman Khan Reveals Why He Helped Jagdish Mali

શું બોલિવૂડ સ્ટાર્સ માટે પિતા માત્ર છે પગ લૂછણીયું?

divyabhaskar.com | Jan 18, 2013, 17:04PM IST

બોલિવૂડ અભિનેત્રી અંતરામાલીનાં પિતા અને જાણીતા ફોટોગ્રાફર જગદીશ માલી મુંબઇની સડકો પર ભીખ માગતા જોવા મળ્યાં હતાં.આ અહેવાલથી સમગ્ર બોલિવૂડમાં ખળભળાટ મચી ગયો છે.



જગદીશ માલી અંધેરીમાં અર્ધનગ્ન હાલતમાં ભીખ માગતા જોવા મળતાં તેમને મોડલ મિંકબ્રારે ઓળખી લીધા હતાં.જેથી મિંકે મદદ માટે સલમાનને ફોન કર્યો હતો.



જગદીશ માલી અંગે સલમાનનું મંતવ્ય જાણવા ક્લિક કરો આ તસવીરો

 

BalGopal Photo Contest
Click for comment
 
 
 
Advertisement
Email Print Comment