Home » News » Bollywood Buzz » Salman Khan Resorts To Bizarre Expressions For Publicity?

સલમાન શું પબ્લિસિટી માટે જાહેરમાં કરે છે વિચિત્ર હરકતો?

divyabhaskar.com | Jan 23, 2013, 14:52PM IST

સલમાન ખાન અંગે કંઇપણ કહેવામાં કે લખવામાં આવતું હોય છે.પરંતુ તે પબ્લિસિટી કરવાનું પણ સુપેરે જાણે છે.તેમણે જાહેરમાં પણ અનેકવાર આ પ્રકારનાં પબ્લિસિટી સ્ટન્ટ પણ કર્યાં છે.તેમજ સલમાનને આ પ્રકારે પબ્લિસીટી કરવામાં કોઇ છોછ પણ નથી.સલમાને જાહેરમાં જ પોતાની  વિચિત્ર હરકતો દ્વારા અનેકવાર આ પ્રકારે પબ્લિસીટી હાંસલ પણ કરી છે.



સલમાનની આ વિચિત્ર હરકતો પર કરો એક નજર...



Image Courtesy: Facebook

Click for comment
 
 
Advertisement
Email Print Comment