BOLLYWOOD

Divya Bhaskar
Advertisement
Home >> Bollywood >> News >> Bollywood Buzz >> Salman Khan Launched His Bodygaurd Shera's Son Tiger

બોડીગાર્ડ શેરાના પુત્રને બોલિવૂડમાં લોન્ચ કરશે સલ્લુમિયાં, જુઓ PICS

1 of 8 Photos

બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં અનેક ન્યૂ કમર્સને પ્રવેશ કરાવ્યો છે.  હવે આ લિસ્ટમાં એક વધુ નામ જોડાઈ ગયું છે.

ખબર છે કે સલમાન પોતાના બોડીગાર્ડ શેરાના પુત્ર ટાઈગરને બોલિવૂડમાં લોન્ચ કરવાનો છે. સલમાનની સાથે ટાઈગર ઘણીવાર જોવા મળે છે.

ટાઈગર 20 વર્ષનો છે અને તેના લુક્સથી સલમાન ઘણો જ ઈમ્પ્રેસ છે.

જ્યારથી બી ટાઉનમાં ખબર આવી છે કે સલ્લુ ટાઈગરને લોન્ચ કરવાનો છે, ત્યારથી જ દરેક લોકો ટાઈગર વિષે જાણવા ઉત્સુક છે.

ટાઈગરની કેટલીક અજાણી તસવીરો પર એક નજર....


Your Opinion
 
 
Code:
3 + 9

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment