BOLLYWOOD

Divya Bhaskar
Advertisement
Home >> Bollywood >> News >> Bollywood Buzz >> Salman Khan Being Human Launched A Store

સલ્લુના સ્ટોર લોન્ચિંગમાં પરિવારનો જમાવડો, જુઓ તસવીરો

1 of 17 Photos

મુંબઈમાં સલમાન ખાને પોતાના ચેરિટી ફાઉન્ડેશન 'બીઈંગ હ્યુમન'ના નવા સ્ટોરનું લોન્ચિંગ કર્યું હતું. સલ્લુના 'બીઈંગ હ્યુમન'ના લેબલના કપડાં ઘણાં જ લોકપ્રિય છે.

દેશભરમાં બીઈંગ હ્યુમનની લોકપ્રિયતા જોઈને સલમાન અનેક શહેરોમાં આ કપડાંઓનો સ્ટોર ખોલી રહ્યો છે. સલમાને આવો મુંબઈમાં ખોલ્યો છે.

આ સ્ટોરના લોન્ચિંગ પર સલમાનનો પૂરો પરિવાર અને ખાસ મિત્રો હાજર રહ્યાં હતાં.

તસવીરોમાં આ ઈવેન્ટ....


Your Opinion
 
 
Code:
4 + 7

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment