Home » News » Bollywood Buzz » Revealed: Personal Pictures Of Kareena Kapoor

REVEALED: સૈફની બેગમ કરિનાની એકદમ અંગત તસવીરો

divyabhaskar.com | Feb 16, 2013, 08:00AM IST
REVEALED: સૈફની બેગમ કરિનાની એકદમ અંગત તસવીરો

બોલિવૂડ અભિનેત્રી કરિના કપૂર હાલમાં ઘણી જ ખુશ રહે છે. આખરે કેમ ના રહે. સૈફ સાથે તેનું સફળ લગ્નજીવન પસાર થઈ રહ્યું છે.



કરિનાએ સૈફ સાથેના હનિમૂનની તસવીરો પણ અપલોડ કરી હતી. કરિના કપૂર પોતાની અંગત તસીવરો સોશ્યલ નેટવર્કિગ સાઈટ પર અપલોડ કરતી હોય છે.



કરિના પોતાના જીવનની ખાસ વાતો ચાહકો સાથે શેર કરતી હોય છે.



તો, ચાલો આજે કરિનાની અંગત તસવીરો પર કરીએ એક નજર....

Light a smile this Diwali campaign
Click for comment
 
 
 
Advertisement
Email Print Comment