BOLLYWOOD

Divya Bhaskar
Advertisement
Home >> Bollywood >> News >> Bollywood Buzz >> Rare And Unseen Pictures Of Evergreen Madhuri Dixit

'ધક ધક ગર્લ' માધુરીનાં જીવનની ખાસ ક્ષણો તસવીરોની જુબાની

1 of 32 Photos

બોલિવૂડથી વર્ષો સુધી અલગ રહ્યા બાદ ડાન્સિંગ ક્વિન માધુરી દીક્ષિત ફિલ્મ્સમાં પરત ફરી છે. આ વર્ષે માધુરીની બે-ત્રણ ફિલ્મ્સ રીલિઝ થવાની છે.

માધુરી હવે પહેલાં કરતાં પણ વધુ જવાન લાગી રહી છે. માધુરી પોતાના કમબેકમાં સુપરહિટ જશે, તે વાત નક્કી છે.

માધુરીએ વર્ષો સુધી બોલિવૂડમાં એકચક્રી શાસન કર્યું છે. તેણે પોતાના સમયના ટોચના લેવલના અભિનેતા સાથે કામ કર્યું હતું. માધુરી હાલમાં ફિલ્મ્સ સિવાય રિયાલિટી શોમાં જ્જ તરીકે જોવા મળે છે.

માધુરીનાં જીવનની ખાસ ક્ષણો તસવીરોમાં....
 


Your Opinion
 
 
Code:
5 + 3

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment