Home » TV » Latest Masala » Rani Mukerji Glams Up Launch Of Sanjay Leela Bhansali's Serial

સંજય લીલા ભણશાલીની સીરિયર 'સરસ્વતીચંદ્ર'નું લોન્ચિંગ, ખાસ તસવીરો

divyabhaskar.com | Feb 15, 2013, 11:09AM IST
સંજય લીલા ભણશાલીની સીરિયર 'સરસ્વતીચંદ્ર'નું લોન્ચિંગ, ખાસ તસવીરો

બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જી અને સંજય લીલા ભણશાલી વચ્ચે સારા સંબંધો છે. આ જ કારણોસર રાની મુખર્જી સંજય લીલા ભણશાલીની પહેલી ટીવી સીરયિલ 'સરસ્વતીચંદ્ર'ના લોન્ચિંગ પ્રસંગે હાજર રહી હતી.



'સરસ્વતીચંદ્ર' સીરિયલનું લોન્ચિંગ મુંબઈના ફિલ્મસિટીમાં રાખવામાં આવ્યું હતું.



આ પ્રસંગે રાનીએ કહ્યું હતું કે સંજય તેનો સારો મિત્ર છે અને તે હંમેશા સંજયની સાથે છે. તે તેનો ફેવરિટ ડિરેક્ટર પણ છે. સંજયની આ પહેલી ટીવી સીરિયલ હોવાથી તે શુભેચ્છા પાઠવવા અહીંયા આવી છે.



તસવીરોમાં જુઓ સીરિયલનું લોન્ચિંગ...

Click for comment
 
 
Advertisement
Email Print Comment