Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

‘દીપિકા જેવી અનપ્રોફેશનલ સ્ટાર મેં આજ સુધી નથી જોઈ!’

Source: esha razdan   |   Last Updated 4:55 PM (09/02/2012)
 
 
 
 
 
‘રેસ 2’ના પ્રોડ્યુસર થયા દીપિકા પર નારાજ!

‘દીપિકા જેટલી અનપ્રોફેશનલ સ્ટાર મેં આજ સુધી નથી જોઈ!’
‘રેસ 2’માંથી દીપિકા પદૂકોણની એક્ઝિટના કારણે પ્રોડ્યુસર રમેશ તૌરાની તેના પર ઘણા નારાજ થયા છે. તેમણે દીપિકાને તદ્દન અનપ્રોફેશનલ ગણાવી હતી. કારણ કે, દીપિકાની સગવડતાને ધ્યાનમાં રાખીને શિડ્યૂલમાં ઘણો ફેરફાર કરવામાં આવ્યો હતો, છતાં છેલ્લી ઘડીએ દીપિકા ફિલ્મમાંથી ખસી ગઈ હતી.

તૌરાનીએ જણાવ્યું હતું કે, ‘ઇન્ડસ્ટ્રીમાં હું 25 વર્ષથી કામ કરૂં છું, અને મેં ઐશ્વર્યા રાય, કરિના કપૂર, વિદ્યા બાલન અને કેટરિના કૈફ જેવા ટોચનાં સ્ટાર્સ સાથે કામ કર્યું છે, પણ આજ સુધી કોઈએ મારી સાથે આવું વર્તન કર્યું નથી.’

દીપિકાએ પાછા ઠેલાઈ રહેલા શિડ્યૂલના કારણે ફિલ્મ છોડી દેવાનું કારણ આગળ ધર્યું હતું. એક કારણ એ પણ દેખાઈ રહ્યું છે કે દીપિકાએ રજનીકાંતની આગામી ફિલ્મ પણ સાઈન કરી છે. જોકે, તૌરાનીએ હવે તેને સ્થાને પ્રિયંકા ચોપરાને સાઈન કરી લીધી છે.






Related Articles:

સિદ્ધાર્થથી અલગ થયા બાદ દીપિકા પ્રથમ પ્રેમીની બાહોમાં?
Style & Fasionમાં અવ્વલ છે દીપિકા, જુઓ તસવીરો
અંતે થયો ખુલાસો, દીપિકા-સિદ્ધાર્થ વચ્ચેની \'Game Over\'!
હું છું દીપિકા પાદુકોણ
\'બર્થ ડે ગર્લ\' દીપિકા મોડલિંગનાં દિવસોમાં પણ એટલી જ હોટ..!
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 7

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.