Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

મધરાત પછી રાજેશ ખન્ના એકાંતમાં તેના રૂમમાં શું કરતો?

Source: divyabhaskar.com   |   Last Updated 4:03 PM (28/01/2012)
 
 
 
 
 

- રાજેશ ખન્નાનો શોખ શું હતો?


- જાણો ડિમ્પલનું પણ એક સિક્રેટ!


કેવી હોય છે સિતારાઓની જિંદગી? આવો સવાલ ઘણાં લોકોને થતો હશે, તમને પણ થયો હશે. સામાન્ય માણસમાંથી અસામાન્ય બની ગયેલા સ્ટાર્સ વૈભવી જીવન ગુજારતા હોય છે, પણ આ વૈભવ પોતાની સાથે કેટલીક વિચિત્રતાઓ પણ લઈને આવે છે. આજે અહીં વાત કરવી છે જાણીતા સ્ટાર્સની એવી જ કેટલીક ચોંકાવી દેનારી વિચિત્રતાઓ વિશે.


રાજેશ ખન્ના બોલિવૂડનો સૌપ્રથમ સુપરસ્ટાર ગણાય છે. તેના જમાનામાં રાજેશ ખન્ના પાછળ યુવતીઓ રીતસરની પાગલ હતી. પણ રાજેશ ખન્નાના ‘આશીર્વાદ’ બંગલોના નોકરોએ ઘણી વખત તેમના માલિકને મધરાત પછી સ્ત્રીઓનાં કપડાં પહેરેલી હાલતમાં જોયો છે. આ એક્સ-સુપરસ્ટાર એકલો હોય ત્યારે તેને સ્ત્રીઓનાં કપડાં પહેરવાનો શોખ હતો.


રાજેશ ખન્ના વિશે તો એવું પણ કહેવાય છે કે તે સુપરસ્ટાર જરૂર હતો, પણ માણસ તરીકે સાવ નકામો હતો. રાજેશ ખન્નાની કારકિર્દી અંધારામાં ગરક થઈ તે માટે અમિતાભના ચઢતા સૂરજ કરતાં રાજેશ ખન્નાનો સ્વભાવ વધુ જવાબદાર હતો. કારકિર્દીની ટોચ પર હતો ત્યારે રાજેશ ખન્નાના ચમચાઓ પણ ઘણાં હતા. આ ચમચાઓ સદા તેને વીંટળાયેલા જ રહેતા.


તો રાજેશ ખન્નાની પત્ની ડિમ્પલ કાપડિયા વિશેની એક અજાણી વાત એ છે કે ડિમ્પલ કદી પોતાની ફિલ્મો નથી જોતી. ડિમ્પલે જણાવ્યું હતું કે પોતાની ફિલ્મ જોતી વખતે તે ઘણું જ અનકમ્ફર્ટેબલ અનુભવે છે, અને તેથી અમુક અપવાદોને બાદ કરતાં તેણે પોતાની ફિલ્મો જોવાનું ટાળ્યું છે.


મજા આવીને? તો બીજા સ્ટાર્સની પણ આવી જ ચોંકાવનારી વાતો જાણવા માટે વાંચતા રહો દિવ્યભાસ્કરડોટકોમ



Related Articles:

રાજેશ ખન્નાનો હુંકાર, ''અસલી સુપરસ્ટાર તો હું જ છું''
રાજેશ ખન્નાની હોટ કો સ્ટાર છેલ્લાં 10 મહિનાથી ગુમ
બોલિવૂડના એક સમયના સુપરસ્ટાર રાજેશ ખન્નાને કેન્સર
સુપરસ્ટાર રાજેશ ખન્નાની તબિયત લથડી, દારૂની લત જીવલેણ બનશે?
મળો, આ છે રાજેશ ખન્નાની નવી પ્રેમિકા


 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 9

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.