BOLLYWOOD

Divya Bhaskar
Advertisement
Home >> Bollywood >> News >> Bollywood Buzz >> Private Photo Of Katrina Kaif

UNSEEN: કેટરીના કૈફની પ્રાઈવેટ તસવીરો થઈ લીક!

divyabhaskar.com | Jun 21, 2012, 09:17AM IST
 
 

બોલિવૂડ હસ્તીઓની વ્યક્તિગત જિંદગી વિશે જાણવાની બધાને ઉત્સુકતા હોય છે. જો તેઓના ખાનગી જીવનની કોઈ એવી તસવીરો બહાર આવી જોય તો ઘણીવાર હંગામો પણ થઈ જતો હોય છે.

હાલમાં જ ચીકની ચમેલી કેટરીના કૈફની આવીજ પ્રાઈવેટ તસવીરો કોઈએ ઈન્ટરનેટ પર અપલોડ કરી દીધી છે.


આ તસવીરોમાં કેટરીના તેના પરીવાર, મિત્રો અને ચાહકો વચ્ચે મોજ મસ્તી કરતી નજરે પડે છે. બતાવવામાં આવી રહ્યું છે કે આ તસવીરો ત્યારની છે જ્યારે ફિલ્મોમાં આવવા માટે કેટરીના સ્ટ્રગલ કરી રહી હતી. ત્યારે તેની મિત્રતા સલમાન ખાન સાથે પણ હતી. લીક થયેલી તસવીરો 2004માં સલમાનની બહેરનની જન્મદિવસની પાર્ટીની છે.
 
 
 

Your Opinion
 
 
Code:
7 + 9

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment