Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

પ્રીતિ બોડી બનાવી રહી છે

Source: Agency, Mumbai   |   Last Updated 5:30 PM (21/07/2010)
 
 
 
 
 
વીર-ઝરા, કોઈ મિલ ગયા, મિશન કાશ્મીર, કલ હો ના હો, નમસ્તે લંડન જેવી ફિલ્મોમાં પોતાના અભિનયનો જાદુ પાથરનાર બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા હવે જીમમાં જવા લાગી છે.

પ્રીતિએ ટ્વિટર પર ટ્વિટ કર્યુ છે કે, હું હવે જીમમાં જાવ છું. જેથી તમામ ખલનાયકો સામે લડી શકું. તમામ ખલનાયકો સાવધ, હું જીમમાં જઈ રહી છું.

પ્રીતિએ કબૂલ્યું હતું કે, જીમમાં જવાથી તે ઘણી જ થાકી જાય છે. જીમમાંથી નીકળ્યા પછી તે ચાલી પણ શકતી નથી.

ઉલ્લેખનીય છે કે, પ્રીતિ ઝિન્ટા ખાસ્સા સમયથી ટ્વિટર પર જોડાયેલી છે. અભિનેત્રીઓમાં પ્રિયંકા ચોપરા બાદ સૌથી વધારે ફોલોઅર પ્રીતિના છે.



Related Articles:

IPL:નેસ-પ્રીતિ હજૂ થોડો સમય પાર્ટનર રહેશે
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 1

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.