કિંગ ફિશર મોડલ પૂનમ પાંડે ચર્ચામાં રહેવા માટે એક પણ તક છોડતી નથી. તે પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે પણ જાણીતી છે.
હાલમાં જ પૂનમ પાંડેએ ટ્વિટર પર હોટ તસવીર અપલોડ કરીને ભરશિયાળે પાણીમાં આગ લગાવી દીધી છે.
ફોટો અપલોડ કરીને પૂનમ પાંડેએ ટ્વિટ કરી છે કે, ટ્વિટહાર્ટ્સ..તમારા માટે એક એન્ટી કોલ્ડ. તેના મતે, આ તસવીર ઠંડીમાં થોડી ગરમી લાવી શકે તેમ છે...લવ યૂ ઓલ...
નોંધનીય છે કે, ભાજપના ત્રણ કલંકિત મંત્રીઓ વિધાનસભામાં પૂનમ પાંડેનો વીડિયો જોઈ રહ્યા હતા તેવો ગણગણાટ થઈ રહ્યો છે.