BOLLYWOOD

Divya Bhaskar
Advertisement
Home >> Bollywood >> News >> Bollywood Buzz >> Poonam Jhawar's Hot Photoshoot On V Day

'મોહરા'ની આ લોકપ્રિય અભિનેત્રીનો ઉત્તેજક અંદાજ, જુઓ ખાસ તસવીરો

1 of 12 Photos

પ્રેમ, ઈશ્ક અને મહોબ્બત એ દુનિયાની સૌથી સુંદર લાગણીઓમાંથી એક છે. આ ખૂબસુરત લાગણીને સેલિબ્રેટ કરવા માટે પ્રેમીઓ વેલેન્ટાઈન ડે ઉજવતાં હોય છે.

આ દિવસને ખઆસ અને યાદગાર બનાવવા માટે પ્રેમી-પ્રેમિકાઓ કોઈ કસર છોડતાં નથી. આ જ દિવસનાં બહાને આપણી બોલિવૂડ હસીનાઓ લોકપ્રિયતા મેળવવાનો વિચાર કરે છે.

આ વખતે વેલેન્ટાઈન ડેના અવસર પર હોટ ફોટોશૂટ કરાવીને ચાહકોને પૂનમ ઝાવરે ખુશ કરી દીધી છે.

પૂનમ ઝાવરે વેલેન્ટાઈન ડેના અવસર પર એક રેડ હોટ ફોટોશૂટ કરાવ્યું છે.

પૂનમે સેક્સી રેડ લોન્જરીમાં સેક્સી પોઝ આપ્યાં છે. પૂનમે બોલિવૂડની કોઈ ખાસ ફિલ્મ્સ તો કરી નથી પણ તે 'મોહરા'માં જોવા મળી હતી.

આ ફિલ્મમાં તેની પર 'ના કજરે કી ધાર, ના મોતીઓ કા હાર' ગીત શૂટ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં તે સુનીલ શેટ્ટીની હિરોઈન હતી.

તસવીરોમાં જુઓ પૂનમનો હોટ અંદાજ....


Your Opinion
 
 
Code:
6 + 7

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment