Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

રિતેશ-જેનેલિયાની આ તસવીરો તો ભાગ્યે જ કોઈએ જોઈ હશે

Source: divyabhaskar.com   |   Last Updated 10:23 AM (07/02/2012)
 
 
 
 

રિતેશ અને જેનેલિયાના ત્રીજી ફેબ્રુઆરીના રોજ લગ્ન હતા અને ચોથીના રોજ રિસેપ્શન પાર્ટી હતી. લગ્નના ત્રીજા જ દિવસે રિતેશ અને જેનેલિયા આંધ્ર પ્રદેશમાં મેચ રમવા પહોંચી ગયા હતા.

રિતેશ-જેનેલિયાના લગ્નની એક્સક્લૂઝિવ તસવીરો અમે તમારી સમક્ષ રજૂ કરીએ છીએ.

લગ્ન બાદ જેનેલિયા અને રિતેશ ઘણાં જ ખુશ દેખાય છે. બંનેએ પહેલા મરાઠી સ્ટાઈલમાં અને પછી ક્રિશ્ચયન સ્ટાઈલમાં લગ્ન કર્યા હતા.

તસવીરોમાં જેનેલિયા-રિતેશ...

Pic Courtesy: Riteish Deshmukh Official Fan Page


 

 
 
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 10

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.