BOLLYWOOD

Divya Bhaskar
Advertisement
Home >> Bollywood >> News >> Bollywood Buzz >> PHOTOS: Bollywood Turned Out For India’S 23rd Richest Man’S Party

પાર્ટીમાં અમિતાભનો બંદૂકધારીઓ સાથે પ્રવેશ, શાહરૂખ-આમિર પણ હાજર

1 of 25 Photos

ભારતના 23મા સૌથી ધનિક વ્યક્તિ અને મીડિયા મોગલ સુભાષ ચંદ્ર એકલા અંદાજે 16000 કરોડ રૂપિયાના માલિક છે. 62 વર્ષનાં આ ઉદ્યોગપતિની કંપની એસ્સેલ ગ્રુપમાં એક-એકથી ચઢિયાતી મીડિયા અને એન્ટરટેનમેન્ટ ચેનલ છે. દુનિયાના આ 719માં ધનિક વ્યક્તિને ત્રણ બાળકો પણ છે.

હાલમાં ચંદ્રાએ પોતાની એક ચેનલનાં 20 વર્ષ પૂરા થવા પર એક પાર્ટીનું આયોજન કર્યું હતું. તેમાં અગ્રણી બિઝનેસમેન વિજય માલ્યાથી લઇને સહારાના સુબ્રતો રોય સુધી કેટલીય મોટી હસ્તી હાજર રહી. સાથો સાથ આ પાર્ટીમાં બોલિવૂડ દિગ્ગજ અમિતાભથી લઇને કિંગખાન અને આમિર જેવા કેટલાંય સ્ટાર્સ હાજર રહ્યા.

આગળની સ્લાઇડ પર ક્લિક કરીને જુઓ ભારતના આ 23મા સૌથી ધનિક વ્યક્તિ દ્વારા આપવામાં આવેલી પાર્ટીની તસવીરો.


Your Opinion
 
 
Code:
3 + 1

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment