Home » News » Bollywood Buzz » Personal Album Of Race 2 Actor John Abraham

બોલિવૂડ Handsome Hunk જ્હોનની અંગત તસવીરો

divyabhaskar.com | Jan 23, 2013, 15:24PM IST

બોલિવૂડનો હેન્ડસમ હંક જ્હોન અબ્રાહમ અબ્બાસ મસ્તાનની ફિલ્મ 'રેસ 2'માં આવી રહ્યો છે. જ્હોનની આ ફિલ્મમાં સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ અને જેક્વેલિન ફર્નાનડિઝ છે.



આ ફિલ્મ એક્શન થ્રિલર છે. આ ફિલ્મમાં સૈફ અને જ્હોને જબરજસ્ત એક્શન સીન્સ આપ્યાં છે.માનવામાં આવે છે કે જ્હોન આ વર્ષે પોતાની પ્રેમિકા સાથે લગ્ન કરી લેવાનો છે.



જ્યારે જ્હોનની આ ફિલ્મ રીલિઝ થઈ રહી છે, ત્યારે જ્હોનની અંગત તસવીરો પર કરીએ એક નજર...

Click for comment
 
 
Advertisement
Email Print Comment