BOLLYWOOD

Divya Bhaskar
Advertisement
Home >> Bollywood >> News >> Bollywood Buzz >> Parveen Babis One Wish Incomplete

EXCLUSIVE: બોલિવૂડની બોલ્ડ એક્ટ્રેસનો જુનાગઢમાં છે ભવ્ય મહેલ

1 of 5 Photos

સૌંદર્યની સીમાઓ વટાવેલી પરવીન બાબી બોલિવૂડની રહસ્યમય અભિનેત્રી હતી.જીવનભર સંબંધોનાં તાણાવાણામાં અટવાયેલી પરવીને અનેક સુપર હિટ ફિલ્મ્સ આપી હતી.20 જાન્યુઆરીએ બોલિવૂડની પ્રસિદ્ધ અભિનેત્રી પરવીનની પૂણ્યતિથિ છે.

વર્ષો પહેલા બોલિવૂડમાં આજના જેટલી બોલ્ડનેસ ન હતી. ત્યારે આ ગુજરાતણે પોતાના સેક્સી લૂક અને માદક અદાઓના જોરે લોકોને પાગલ કર્યાં હતા. માત્ર દર્શકો જ નહીં પરંતુ જાણીતા અભિનેતા અને નિર્દેશકો પણ તેના સૌંદર્યને જોઇને પલળી ગયા હતા. આ અભિનેત્રી બીજી કોઇ નહીં પરંતુ જૂનાગઢના નવાબના વહિવટકર્તા વલી મહોમ્મદ બાબીની પુત્રી પરવીન હતી.


પરવીનના મહેલોની આ તસવીરો પર કરો એક નજર...
 


Your Opinion
 
 
Code:
1 + 2

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment