BOLLYWOOD

Divya Bhaskar
Advertisement
Home >> Bollywood >> News >> Bollywood Buzz >> Parveen Babi Glamrous Girl Of Bollyood From Gujarat

ચપટી પ્રેમ માટે તડપેલી ગુજ્જુ હસીના છવાઇ હતી બોલીવુડમાં

1 of 12 Photos

બોલીવુડમાં આજે ગ્લેમરસ અને બોલ્ડનેસનો જમાનો છે. કોઇપણ અભિનેત્રી પોતાના સેક્સી લૂકને રજૂ કરવામાં કોઇ છોછ અનુભવતી નથી. પરંતુ વર્ષો પહેલા બોલીવુડમાં આજના જેટલી બોલ્ડનેસ ન હતી. ત્યારે આ ગુજરાતણે પોતાના સેક્સી લૂક અને માદક અદાઓના જોરે લોકોને પાગલ કર્યાં હતા. માત્ર દર્શકો જ નહીં પરંતુ જાણીતા અભિનેતા અને નિર્દેશકો પણ તેના સૌંદર્યને જોઇને પલળી ગયા હતા. આ અભિનેત્રી બીજી કોઇ નહીં પરંતુ જૂનાગઢના નવાબના વહિવટકર્તા વલી મહોમ્મદ બાબીની પુત્રી પરવીન હતી.

પરવીનની ટ્રેજેડી અંગે વધુ જાણવા આ તસવીરો પર કરો એક નજર...
 


Your Opinion
 
 
Code:
2 + 3

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment