
જ્યારે પુનર્જિવીત થયેલો લાદેન મચાવે છે દુનિયામાં હાહાકાર...
2012માં અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણીના પ્રચારનો મુખ્ય મુદ્દો શું હોઈ શકે? ઝોમ્બી આતંકવાદીઓને ધૂળ ચાટતા કરવા. અહીં વાત થઈ રહી છે હોરર ફિલ્મ ‘ઓઝોમ્બી’ વિશે, જેમાં બિન લાદેનને દરિયાના પેટાળમાંથી પુનર્જિવીત થતો અને દુનિયાભરની ઊંઘ હરામ કરતો બતાવવામાં આવ્યો છે. લાદેન અને તેની સેના કેવો ઉત્પાત મચાવે છે, અને ફિલ્મનો અંત શું છે તે માટે તો તમારે ફિલ્મ જ જોવી રહી.
જોકે, ફિલ્મ રિલીઝ થવાને હજી ઘણી વાર છે. રિલીઝ ડેટ હજી નક્કી નથી થઈ, પણ અમેરિકા અને યુરોપમાં અત્યારથી જ આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. કોરિ સેવિર, ઇવ મોરો અને જેસન વેડ જેવા કલાકારો તેમાં કામ કરી રહ્યાં છે. તમે પણ જુઓ આ થ્રિલર ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર...
Related Articles:
આ વીડિયો જોઈને અભિષેકની થઈ ગઈ બોલતી બંધ!
મેડોનાને સ્ટેજ પર થયો કડવો અનુભવ, જુઓ વીડિયો
આ વાંદરાનો વીડિયો જોશો તો હસી હસીને પેટ દુઃખી જશે
Related Articles:
જાત પર કન્ટ્રોલ રાખી શકો, તો જ જોજો આ હોટેસ્ટ વીડિયો..!
શકિરાએ ‘મુન્ની’ બનીને લગાવ્યાં ઠુમકાં, જુઓ વીડિયો