Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

'બૂમબાટ' વિદ્યાની આ અદા જોઈ થઈ જશો દિવાના, જુઓ તસવીરો

Source: divyabhaskar.com   |   Last Updated 4:38 PM (12/02/2012)
 
 
 
 

વિદ્યા બાલનની ફિલ્મ 'કહાની' નવમી માર્ચે રીલિઝ થવાની છે. આ ફિલ્મનું સંગીત કાલા ઘોડા આર્ટ્સ ફેસ્ટિવલમાં રીલિઝ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ફિલ્મ ડિરેક્ટર સુજોય ઘોષ, અભિનેત્રી વિદ્યા બાલન અને સંગીતકાર વિશાલ-શેખર હાજર રહ્યા હતા. વિદ્યા સલવાર-કમીઝમાં ઘણી જ સુંદર લાગતી હતી.

નોંધનીય છે કે, આ ફિલ્મમાં વિદ્યા ગર્ભવતી હોય છે અને પોતાના પતિને શોધતી હોય છે.

તસવીરોમાં ફિલ્મનું મ્યૂઝિક લોન્ચિંગ...
 
 
 
 
 

 

 

 

 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 1

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.